How to remove name from ration card in Gujarat | રેશનકાર્ડ માંથી નામ કેવી રીતે કરી શકાય
જો તમે તમારા રેશનકાર્ડ માંથી એવું કોઈ વ્યક્તિનું નામ કમી કરવા માંગો છો જેને મૃત્યુ થઈ ગયું હોય કાં તો તેના લગ્ન થઈ ગયા હોય તો તેવા વ્યક્તિનું નામ તમે ઓનલાઇન કેવી રીતે કમી કરી શકો છો તે વિશે હું વાત કરવાનો છું જો તમે ઓનલાઇન રેશનકાર્ડ માંથી નામ કમી કરવા માગતા હોય કોઈપણ વ્યક્તિનું … Read more