Ration card Mobile Number Link Gujarat | રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો

રાશનકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો એટલે કે મોબાઈલ સીડીંગ કરવા માંગો છો તો ઓનલાઇન કેવી રીતે કરી શકાય તે વિશે આપણે વાત કરીશું રાશનકાર્ડમાં કોઈપણ વ્યક્તિના નામની સાથે મોબાઈલ નંબર ઉમેરવો એકદમ સરળ છે આ પ્રોસેસ તમે ઓનલાઈન કરી શકો છો રાશન કાર્ડમાં રહેલા કોઈપણ સભ્યની સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરી શકાય એટલે કે મોબાઈલ સીડીંગ કેવી રીતે કરી શકાય

Ration card Mobile Number Link Gujarat | રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો

Ration card Mobile Number Link Gujarat | Step by Step Process

તો ઓનલાઇન રાશનકાર્ડ માં કોઈપણ સભ્યની સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં play store માં જવાનું છે અને My Ration App નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે

Ration card Mobile Number Link Gujarat | રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો

એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કરી લીધા પછી એપ્લિકેશન ની અંદર તમારે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે જે મોબાઈલ નંબર પર તમને ઓટીપી આવશે ઓટીપી દ્વારા તમારે એ એપ્લિકેશન ની અંદર લોગીન કરવાનું છે

એપ્લિકેશનની અંદર લોગીન કરી લીધા પછી તમને એપ્લિકેશનમાં મોબાઈલ સીડીંગ કરીને એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પર તમારી ક્લિક કરવાનું છે

Ration card Mobile Number Link Gujarat | રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો

એ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થશે જે નીચે તમને બોક્સ જોવા મળશે એ બોક્સ પર ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તે ઓપ્શન તમને જોવા મળશે એ ઓપ્શન પણ તમારી ક્લિક કરવાનું છે

Ration card Mobile Number Link Gujarat | રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો

ત્યારબાદ તમારે તમારા 15 આંકડાનો રાશન કાર્ડ નંબર લખવાનો છે અને નીચે કેપેચા આપેલો હશે એ ખાલી જગ્યા હશે જ્યાં તમારે કેપેચા લખવાનો છે અને નીચે એક ઓપ્શન તમને જોવા મળશે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે

Ration card Mobile Number Link Gujarat

Ration card Mobile Number Link Gujarat | રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવોઆટલું કરતાં તમને તમારા રેશનકાર્ડ ની અંદર જેટલા પણ સભ્યો હશે એ દરેકના નામ જોવા મળશે હવે જે પણ નામની અંદર તમે મોબાઈલ નંબર ઉમેરવા માગતા હોય એ નામ તમારે નીચે સિલેક્ટ કરવાનું હોય છે

Ration card Mobile Number Link Gujarat | રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો

સભ્ય નું નામ સિલેક્ટ કરી લીધા પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળશે આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે

Ration card Mobile Number Link Gujarat | રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો

ત્યારબાદ તમારી પાસે તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે એ મોબાઈલ નંબર તમારે લખવાનો છે અને ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે એટલે તે મોબાઈલ નંબર પર એ ઓટીપી આવશે અને તમારું અહીંયા નંબર તમારા સભ્ય સાથે લિંક થઇ જશે આ રીતે તમે મોબાઈલ નંબર લિંક કરી શકો છો તમારા રેશનકાર્ડ માં રહેલા કોઈપણ સભ્ય સાથે.

Leave a Comment