Ration Card Link Aadhaar Card Online Gujarat | રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો

જો તમારું આધાર કાર્ડ Rartion Card સાથે લિંક ના હોવાને કારણે હજુ પણ તમારા રાશનકાર્ડ નું ekyc નથી થયું તો હું તમને આ પોસ્ટમાં જણાવીશ કે તમે તમારા રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ને કેવી રીતે લિંક કરી શકો છો

Ration Card Link Aadhar Card Online-રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે પહેલેથી તમારા રેશનકાર્ડ ની અંદર આધાર કાર્ડ લિંક તો નથી તો એ કેવી રીતે ચેક કરી શકાય એ વિશે પહેલા આપણે વાત કરીએ

Ration Card Link Aadhar Card Online Gujarat | રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો

તમારા રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી ને | Ration Card Link Aadhar Card status check

એ ચેક કરવા માટે તમારે તમારા મોબાઇલમાં MyRation Gujarat એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે આ એપ્લિકેશનને જેવું તમે ઓપન કરશો એટલે તમારી પાસે તમારો મોબાઈલ નંબર માગશે મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે એટલે તમને એક ઓટીપી આવશે એ મોબાઇલ પર એ ઓટીપી તમારે એપ્લિકેશનમાં એન્ટર કરવાનો છે જેવું ઓટીપી એન્ટર કરશો તમારું એપ્લિકેશનમાં લોગીન થઈ જશે

રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો

જેવું તમે એપ્લિકેશન ના હોમપેજ પર આવશો એટલે તમને ત્યાં એક ઓપ્શન જોવા મળશે આધાર અને મોબાઇલની સ્થિતિ તો આપણે તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે એ ચેક કરવા માટે કે આપણું રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં

Ration Card Link Aadhar Card Online Gujarat | રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો

જેવું તમે આધાર અને મોબાઈલની સ્થિતિ ઓપ્શન ઓપન કરશો એટલે તમારી પાસે તમારો રેશનકાર્ડ નંબર માગવામાં આવશે જેવો તમે રાશન કાર્ડ નંબર એન્ટર કરશો એટલે નીચે તમને એક કેપેચા જોવા મળશે એ કેપેચા તમારે એન્ટર કરવાનો છે આટલી માહિતી એન્ટર કર્યા પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળશે વિગતો મેળવો તે ઓપ્શન પણ તમારી ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારા રેશનકાર્ડની અંદર જેટલા પણ સભ્યો રહેલા છે એ દરેકના નામ જોવા મળશે સાથે તમને મોબાઈલ સ્થિતિ અને આધાર સ્થિતિ જોવા મળશે

Ration Card Link Aadhar Card Online Gujarat | રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો

મોબાઈલ સ્થિતિમાં મોબાઈલ નંબર જો લીંક હશે દરેક સભ્યની જોડે તો મોબાઈલ નંબર જોવા મળશે દરેક સભ્ય સાથે જો આધાર કાર્ડ નંબર લીંક હશે તો આધાર કાર્ડ નંબર જોવા મળશે જેથી તમને ખ્યાલ આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર રાશનકાર્ડ સાથે લીંક છે કે નહીં? જો લિંક ના હોય તો હવે હું તમને બતાવું છું કે તમારે રાશનકાર્ડ સાથે આધારકાર્ડને કેવી રીતે લિંક કરવું

Ration Card Link Aadhar Card Online Gujarat | જરૂરી ડોક્યુમેન્ટ્સ

રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા કાયા કાયા ડોક્યુમેન્ટ્સ તમારી જોડે હોવા જરૂરી છે

  • તમારું રેશન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ
  • તમારું આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ
  • આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ

Ration Card Link Aadhar Card Online Gujarat | રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો

રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ની લિંક કરવા તમારે MyRation એપ્લિકેશન પર રહેવાનું છે અને પાછું હોમ પેજ પર આવવાનું છે એપ્લિકેશન ના હોમપેજ પર તમે આવશો નીચે તમારે જવાનું છે નીચે તમને પ્રોફાઈલ કરીને એક ઓપ્શન જોવા મળશે એ પ્રોફાઈલ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે

રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો

જેવું તમે પ્રોફાઈલ ઓપ્શન પર ક્લિક કરશો એટલે નીચે તમને બીજો એક ઓપ્શન જોવા મળશે કે તમારું રાશનકાર્ડ લિંક કરો એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે

રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો

જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો રેશનકાર્ડ નંબર માગવામાં આવશે અને તમારો આધાર કાર્ડ નંબરના ચાર અંક જે છેલ્લા હશે એ માંગવામાં આવશે એ તમારે એન્ટર કરવાના છે ત્યાં નીચે તમને એક ઓપ્શન જોવા મળશે કે તમારું રેશનકાર્ડ લિંક કરો તે ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે આધાર કાર્ડની રાશન કાર્ડ સાથે લિંક કરવા માટે જેવું તમે લિંક કરો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે અને અહીં તમારું આધાર કાર્ડ તમારા રાશનકાર્ડ સાથે લીંક થઈ જશે તો આ રીતે દોસ્તો તમે તમારા આધારકાર્ડને રાશનકાર્ડ સાથે લીંક કરી શકો છો

Leave a Comment