Excel Filter Shortcut Key in Gujarati | Excel માં ફિલ્ટર કેવી રીતે વાપરવું?
આજના ડિજિટલ યુગમાં MS Excel (એમ.એસ. એક્સેલ) એક અત્યંત ઉપયોગી સાધન છે. ડેટા મેનેજમેન્ટ, ઓફિસ વર્ક, સ્કૂલ-કોલેજ પ્રોજેક્ટ, માર્કશીટ તૈયાર કરવી કે વ્યાવસાયિક આંકડાઓ હેન્ડલ કરવા માટે Excel Filter નો ઉપયોગ થાય છે.આજના આ લેખમાં આપણે ખાસ કરીને એક્સેલમાં Filter (ફિલ્ટર) નો ઉપયોગ કઈ રીતે કરવો અને તેના Shortcut Key શું છે, તે વિગતવાર ગુજરાતી … Read more