CCC પરીક્ષા માટે પ્રશ્નો અને જવાબો | CCC Exam Basic Questions Answer in Gujarati

CCC (Course on Computer Concepts) એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (NIELIT) દ્વારા ચલાવાતો એક બેઝિક કમ્પ્યુટર કોર્સ છે, જેનો હેતુ લોકોમાં કમ્પ્યુટર અને ડિજિટલ લિટરસી ફેલાવવાનો છે. CCC કોર્ષ સાથે જોડાઈને તમે Computer ને લગતી બેઝિક માહિતી મેળવી શકો છો અને બેઝિક કમ્પ્યુટર ચલાવતા શીખી શકો છો.જો તમે CCC કોર્ષ સાથે જોડાયલા છો તૂ હું તમને CCC Exam ની અંદર પુછાતા સવાલ જવાબ વિષે આ પોસ્ટ માં વાત કરીશ.

નીચેના ભાગમાં હું તમને CCC Exam માટેના 100+ આધારભૂત પ્રશ્નો અને તેમના ગુજરાતી જવાબો આપી રહ્યો છું. આ પ્રશ્નો CCC Exam ને લગતા “Basics of Computer”, “Internet”, “Email”, “MS Office”, “Operating System”, “Digital Payment”, વગેરે વિષયો આવરી લે છે.

CCC પરીક્ષા માટે પ્રશ્નો અને જવાબો | CCC Exam Basic Questions Answer in Gujarati

કમ્પ્યુટર અને તેના ઘટકો (Basics of Computer)

CCC Exam ની અંદર પુછાતા સવાલ જવાબ

  1. Computer નું ફુલ ફોર્મ શું છે?

    • Common Operating Machine Particularly Used for Technical Education and Research

  2. કમ્પ્યુટર નો જનક કોણ છે?

    • ચાર્લ્સ બેબેજ

  3. CPU ની કેટલી મુખ્ય એકમો હોય છે?

    • 3 (CU – Control Unit, ALU – Arithmetic Logic Unit, MU – Memory Unit)

  4. ALU નું કાર્ય શું છે?

    • ગણિત અને તર્ક ક્રિયાઓ કરવી

  5. RAM નું ફુલ ફોર્મ શું છે?

    • Random Access Memory

  6. ROM નું ફુલ ફોર્મ શું છે?

    • Read Only Memory

  7. મોટી company માં કોમ્યુનિકેશન માટે કયું નેટવર્ક વપરાય છે?

    • LAN (Local Area Network)

  8. કમ્પ્યુટર કયા ભાગ દ્વારા માહિતી દાખલ કરે છે?

    • ઇનપુટ ડિવાઇસ

  9. કમ્પ્યુટર કયા ભાગ દ્વારા પરિણામ આપે છે?

    • આઉટપુટ ડિવાઇસ

  10. મેમરી માપવાની એકમો કયા છે?

    • Bit, Byte, KB, MB, GB, TB

  11. કમ્યુટર કેવો ઉપકરણ છે?

    • ઇલેક્ટ્રોનિક ઉપકરણ

  12. મોનિટર કઈ પ્રકારનું ઉપકરણ છે?

    • આઉટપુટ ઉપકરણ

  13. માઉસ કઈ પ્રકારનું ઉપકરણ છે?

    • ઇનપુટ ઉપકરણ

  14. કમ્યુટર મા ડેટા ટાઈપ કરવા શું વપરાય છે?

    • કીબોર્ડ

  15. Hard Disk કઈ પ્રકારનું ઉપકરણ છે?

    • સ્ટોરેજ ઉપકરણ

ઈન્ટરનેટ અને ઇમેઇલ (Internet & Email)ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. WWW નો ફુલફોર્મ શું છે?

    • World Wide Web

  2. ISP નો અર્થ શું છે?

    • Internet Service Provider

  3. ઈમેઇલ નો ઉપયોગ શું માટે થાય છે?

    • ઇલેક્ટ્રોનિક રીતે સંદેશ મોકલવા માટે

  4. URL નો ફુલફોર્મ શું છે?

    • Uniform Resource Locator

  5. Google Chrome શું છે?

    • વેબ બ્રાઉઝર

  6. IP એડ્રેસ શું છે?

    • કમ્પ્યુટરને ઓળખવાપાત્ર નંબર

  7. Email મોકલતી વખતે Subject શું દર્શાવે છે?

    • સંદેશનો વિષય

  8. Inbox એટલે શું?

    • મળેલા મેસેજોની લિસ્ટ

  9. Spam Folder શું દર્શાવે છે?

    • અનવિચ્છનીય અથવા શંકાસ્પદ મેસેજો

  10. Attachment નો ઉપયોગ શું માટે થાય છે?

    • Email સાથે ફાઇલ મોકલવા માટે

MS Office (Word, Excel, PowerPoint)ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. MS Word નો ઉપયોગ શે માટે થાય છે?

    • ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે

  2. MS Excel નો ઉપયોગ શે માટે થાય છે?

    • ડેટા મેનેજ કરવા અને ગણતરી માટે

  3. MS PowerPoint નો ઉપયોગ શું માટે થાય છે?

    • પ્રેઝન્ટેશન બનાવવા માટે

  4. MS Word માં નવો ડોક્યુમેન્ટ બનાવવાની શોર્ટકટ કી કઈ છે?

    • Ctrl + N

  5. Excel માં ઉમેરણી માટે કયો સિન્ધાંત (Function) વાપરાય છે?

    • =SUM()

  6. PowerPoint માં સ્લાઇડ ઉમેરી કઈ કી વાપરાય છે?

    • Ctrl + M

  7. Ctrl + P નો ઉપયોગ શું માટે થાય છે?

    • પ્રિન્ટ કરવા માટે

  8. Excel માં કોષ ને શું કહે છે?

    • Cell

  9. MS Word માં Bold માટે કઈ શોર્ટકટ કી છે?

    • Ctrl + B

  10. MS Excel માં Columns કેવી રીતે ઓળખાય છે?

    • અક્ષરથી (A, B, C…)

ઓપરેટિંગ સિસ્ટમ (Operating System)ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. Windows શું છે?

    • ઓપરેટિંગ સિસ્ટમ

  2. ફાઈલ ને ડિલીટ કરવાની શોર્ટકટ કી શું છે?

    • Delete

  3. My Computer શું દર્શાવે છે?

    • કમ્પ્યુટર ની Drives અને ફાઈલો

  4. Control Panel નો ઉપયોગ શું માટે થાય છે?

    • સિસ્ટમ સેટિંગ બદલવા માટે

  5. Notepad શું છે?

    • ટેક્સ્ટ એડીટર

  6. Desktop શું છે?

    • સ્ક્રીન પર દેખાતું મુખ્ય ઈન્ટરફેસ

  7. File Extension એટલે શું?

    • ફાઈલનો પ્રકાર દર્શાવતું .docx, .jpg, .mp4 વગેરે

  8. Recycle Bin શું કરે છે?

    • ડિલીટ કરેલી ફાઈલ્સ સંગ્રહે છે

  9. Icon શું છે?

    • કોઈ ફાઈલ કે પ્રોગ્રામ નું દૃશ્ય રૂપ

  10. Folder શું છે?

    • ફાઈલોને ગોઠવવા માટેનું સાધન

ડિજિટલ પેમેન્ટ અને સાઈબર સુરક્ષા ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. UPI નું ફુલ ફોર્મ શું છે?

    • Unified Payments Interface

  2. ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન નું ઉદાહરણ આપો.

    • PhonePe, Google Pay, Paytm

  3. Cyber Crime શું છે?

    • ઇન્ટરનેટ મારફતે થતી ગુનાખોરી

  4. Strong Password શું હોય?

    • મોટી, નાની અક્ષરો, સંખ્યા અને ચિહ્નોથી બનેલું પાસવર્ડ

  5. OTP નો અર્થ શું થાય છે?

    • One Time Password

MS Office – MS Word, Excel, PowerPoint (સતત) ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. Excel માં નવી worksheet ઉમેરવા માટે કઈ કી વાપરાય છે?
    → Shift + F11

  2. Word માં underline માટે કઈ શોર્ટકટ કી છે?
    → Ctrl + U

  3. Excel માં રો (row) કેટલા નંબરથી ઓળખાય છે?
    → 1, 2, 3…

  4. Word માં Align Left માટે કઈ કી છે?
    → Ctrl + L

  5. Excel માં Cell Margins બદલવા માટે કયું મેનૂ વપરાય છે?
    → Page Layout

  6. PowerPoint માં Slide Show શરૂ કરવા માટે કઈ કી છે?
    → F5

  7. MS Word માં Bullets ઉમેરવા માટે કયું ઓપ્શન છે?
    → Home → Bullets

  8. Excel માં Autofill નો ઉપયોગ શે માટે થાય છે?
    → સીરીઝ અથવા પેટર્ન આપમેળે ભરવા માટે

  9. Excel માં Chart બનાવવા માટે કયું ટેબ છે?
    → Insert

  10. PowerPoint માં Transition નો અર્થ શું છે?
    → એક સ્લાઇડથી બીજી સ્લાઇડ પર જતાં visuals effect

ટાઇપિંગ, સૉફ્ટવેર અને ટૂલ્સ ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. Google Docs શું છે?
    → ઓનલાઇન વર્ડ પ્રોસેસિંગ ટૂલ

  2. LibreOffice શું છે?
    → એક ઓપન સોર્સ ઓફિસ સૂટ

  3. Notepad અને Wordpad વચ્ચેનો ફરક શું છે?
    → Notepad એ સિંપલ ટેક્સ્ટ એડિટર છે, જ્યારે Wordpad ફોર્મેટેડ ટેક્સ્ટ સપોર્ટ કરે છે.

  4. PDF નો ફુલ ફોર્મ શું છે?
    → Portable Document Format

  5. OCR નો અર્થ શું છે?
    → Optical Character Recognition

સાઇબર સુરક્ષા અને નૈતિકતા (Cyber Security & Ethics) ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. Firewall શું છે?
    → કમ્પ્યુટર ને નુકસાનકારક ડેટા પ્રવેશથી બચાવનાર સિક્યુરિટી સિસ્ટમ

  2. Phishing શું છે?
    → ફ્રોડ ઈમેઇલ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ

  3. Strong Password માં ઓછામાં ઓછું કેટલા અક્ષર હોવા જોઈએ?
    → 8 થી વધુ

  4. Antivirus નું કાર્ય શું છે?
    → કમ્પ્યુટર વાયરસ શોધી અને દૂર કરવું

  5. HTTPS નો અર્થ શું થાય છે?
    → Secure Hyper Text Transfer Protocol

ડિજિટલ લેણદેણ (Digital Payments) ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. BHIM એપ નો ઉપયોગ શું માટે થાય છે?
    → ડિજિટલ પેમેન્ટ માટે

  2. QR Code નો ઉપયોગ શું છે?
    → સ્કેન કરીને ચુકવણી અથવા માહિતી મેળવવી

  3. Net Banking શું છે?
    → ઈન્ટરનેટ દ્વારા બેંકિંગ સેવા

  4. મોબાઇલ વોલેટ શું છે?
    → મોબાઇલમાં સ્ટોર થયેલું ડિજિટલ પૈસાનું સાધન

  5. Aadhaar Enabled Payment System (AEPS) શું છે?
    → આધાર આધારિત બેંક લેણદેણ પદ્ધતિ

  6. HTML નો ફુલ ફોર્મ શું છે?
    → HyperText Markup Language

  7. URL શું દર્શાવે છે?
    → વેબસાઈટ નું સરનામું

  8. PDF ફાઇલ જોઈવા માટે કયું સોફ્ટવેર ઉપયોગી છે?
    → Adobe Acrobat Reader

  9. Ctrl + X નો અર્થ શું છે?
    → Cut

  10. Clipboard શું છે?
    → Temporary storage જગ્યા

શોર્ટકટ key & કામગીરી ને લગતા પ્રશ્નો અને જવાબ

  1. Alt + F4 નો ઉપયોગ શું માટે થાય છે?
    → એક્ટિવ વિંડો બંધ કરવા માટે

  2. Ctrl + Z નો અર્થ શું છે?
    → Undo

  3. Ctrl + Y નો અર્થ શું છે?
    → Redo

  4. Ctrl + S નો અર્થ શું છે?
    → Save

  5. Ctrl + A નો અર્થ શું છે?
    → Select All

  6. F1 કીનો ઉપયોગ શું માટે થાય છે?
    → Help ખોલવા માટે

  7. F2 નો ઉપયોગ Excel માં શું કરે છે?
    → Cell Edit કરવા

  8. F12 નો ઉપયોગ Word માં શું કરે છે?
    → Save As વિંડો ખોલે છે

  9. Ctrl + P નો અર્થ શું છે?
    → Print

  10. Ctrl + N નો અર્થ શું છે?
    → નવું ડોક્યુમેન્ટ

  11. GUI નું ફુલ ફોર્મ શું છે?
    → Graphical User Interface

  12. DBMS શું છે?
    → Database Management System

  13. CD અને DVD કયા પ્રકારના ઉપકરણ છે?
    → સ્ટોરેજ ડિવાઇસ

  14. Scanner કઈ પ્રકારનું ઉપકરણ છે?
    → ઇનપુટ ઉપકરણ

  15. Printer કઈ પ્રકારનું ઉપકરણ છે?
    → આઉટપુટ ઉપકરણ

  16. Modem નું કાર્ય શું છે?
    → ડિજિટલ અને એનાલોગ ડેટા વચ્ચે રૂપાંતર

  17. Google Drive શું છે?
    → ક્લાઉડ સ્ટોરેજ સેવા

  18. OS નું ફુલ ફોર્મ શું છે?
    → Operating System

  19. Ctrl + F નો ઉપયોગ શું માટે થાય છે?
    → Find (શોધવા)

  20. Caps Lock કી શું કરે છે?
    → મોટા અક્ષર માટે ટાઈપ મોડ સક્રિય કરે છે

ઉપર આપેલ બધા સવાલ જવાબ તમને CCC Exam માટે કામ લાગશે.

Leave a Comment