How to remove name from ration card in Gujarat | રેશનકાર્ડ માંથી નામ કેવી રીતે કરી શકાય

જો તમે તમારા રેશનકાર્ડ માંથી એવું કોઈ વ્યક્તિનું નામ કમી કરવા માંગો છો જેને મૃત્યુ થઈ ગયું હોય કાં તો તેના લગ્ન થઈ ગયા હોય તો તેવા વ્યક્તિનું નામ તમે ઓનલાઇન કેવી રીતે કમી કરી શકો છો તે વિશે હું વાત કરવાનો છું જો તમે ઓનલાઇન રેશનકાર્ડ માંથી નામ કમી કરવા માગતા હોય કોઈપણ વ્યક્તિનું તો કેવી રીતે કરી શકાય એ માટે પૂરી માહિતી વાંચજો

How to remove name from ration card in Gujarat | રેશનકાર્ડ માંથી નામ કેવી રીતે કરી શકાય

 

How to remove name from ration card in Gujarat | Step by step process

તો રેશનકાર્ડ માંથી કોઈ પણ વ્યક્તિનું ઓનલાઇન નામ કમી કરવા માટે તમારે play store માં જવાનું છે play store માં જઈને તમારે My Ration એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે

How to remove name from ration card in Gujarat | રેશનકાર્ડ માંથી નામ કેવી રીતે કરી શકાયપહેલા My Ration એપ્લિકેશન નો ઉપયોગ રાશનકાર્ડમાં ekyc કરવા માટે થતો હતો પણ હમણાં જ એક લેટેસ્ટ અપડેટ માં My Ration App ની અંદર એક ઓપ્શન એડ કરવામાં આવે છે જેનો આપણે ઉપયોગ કરીને રાશન કાર્ડ માંથી કોઈપણ વ્યક્તિનું નામ ઓનલાઇન કમી કરી શકાય છે

How to remove name from ration card in Gujarat

તો ઓનલાઈન રાશનકાર્ડ માંથી કોઈપણ વ્યક્તિનું નામ કમી કરવા આપણે My Ration એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લઈશું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધા પછી તમારે એપ્લિકેશનમાં લોગીન કરવું પડશે એટલા માટે તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર જેવો તમે એન્ટર કરશો એટલે તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરીને તમારે આ એપ્લિકેશનની અંદર લોગીન કરી લેવાનું છે લોગીન કરી લેશો એટલે એપ્લિકેશનમાં તમને એક નવો ઓપ્શન એડ થયેલો જોવા મળશે એ નવા ઓપ્શન નું નામ છે કુટુંબ ચકાસણી

How to remove name from ration card in Gujarat | રેશનકાર્ડ માંથી નામ કેવી રીતે કરી શકાય

એ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું રાશનકાર્ડ માંથી કોઈપણ વ્યક્તિનું નામ કમી કરવા માટે એ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો 15 આંકડાનો રાશનકાર્ડ નંબર માગવામાં આવશે અને નીચે તમારી પાસે કેપેચા પૂછવામાં આવશે કેપેચા તમારે બોક્સમાં એન્ટર કરવાનો છે

How to remove name from ration card in Gujarat | રેશનકાર્ડ માંથી નામ કેવી રીતે કરી શકાય

અને જેવું તમે કરશો એટલે તમારા રાશનકાર્ડ ની અંદર જેટલા પણ સભ્યોના નામ હશે તમને જોવા મળી જશે હવે તમે જે પણ સભ્યનું નામ રાશનકાર્ડ માંથી કમી કરવા માંગો છો તે સભ્યને તમારે પસંદ કરવાનો છે

How to remove name from ration card in Gujarat | રેશનકાર્ડ માંથી નામ કેવી રીતે કરી શકાય

અને નીચે આપેલ ઓપ્શન જે હશે તેને પણ તમારે ક્લિક કરવાનું છે જ્યાંથી તમે રાશનકાર્ડ માંથી કોઈ પણ વ્યક્તિનું નામ ઓનલાઇન કમી કરી શકશો? આધાર ઓટીપી આવશે આધાર ઓટીપી દ્વારા તમે અહીંયા રાશનકાર્ડ માંથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરી શકશો

આ રીતે તમે રાશન કાર્ડ માંથી ઓનલાઈન કોઈપણ વ્યક્તિનું નામ કમી કરી શકો છો બીજી એક રીત છે જે તમે ડિજિટલ ગુજરાત નામની વેબસાઈટ પર જઈને પણ આ પ્રોસેસ કરીને રાશનકાર્ડ માંથી નામ કમી કરી શકો છો પણ એ જે પ્રોસેસ છે એ બહુ લાંબી છે તેના કરતાં આજે પ્રોસેસ મેં તમને અહીંયા બતાવી એકદમ ટૂંકી છે જ્યાંથી તમે રાશનકાર્ડ માંથી નામ કમી કરી શકો છો

Leave a Comment