Pradhan Mantri Awas Yojana Gujarat | પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2025

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો આપણે વાત કરીશું કે તમે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકો છો ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ રીતે કઈ વેબસાઈટ પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો

Pm awas yojana urban gujarat પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો સૌપ્રથમ તમે એ યોજના માટે લાયક છો કે નહીં એટલે લાયકાત ચેક કરવી જરૂરી છે લાયકાત ચેક કરતા આપણને ખ્યાલ આવી જશે કે આ યોજનાની અંદર આપણે ફોર્મ ભરી શકે કે નહીં તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે લાયકાત ચેક કરવા માટે સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારની જે ઓફિસિયલ વેબસાઈટ છે જેને નીચે લીંક હું તમને આપી દઈશ એ વેબસાઈટ પર જવાનું છે

Pradhan Mantri Awas Yojana Gujarat | Apply in Urban Area

Pradhan Mantri Awas Yojana website link – https://pmaymis.gov.in/

Pm awas yojana urban gujarat

વેબસાઈટ ઉપર જ તમને ઇલેજિબિલિટી ચેક નો એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે

Pm awas yojana urban gujarat

જે તમારી પાસે તમારા કુટુંબની કુલ આવક કેટલી છે એ પૂછવામાં આવશે અને અને તમે કઈ સ્કીમ ની અંદર લાભ લેવા માંગો છો એ પૂછવામાં આવશે અને તમારો આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે એટલે ડિટેલ્સ આપતા તમારે નીચે સબમીટ કરવાનું છે જ્યારે તમને ખ્યાલ આવી જશે કે તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો કે નહીં

હવે વાત કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

Pm awas yojana urban gujarat

  • તમારી પાસે તમારું આધાર કાર્ડ હોવું જોઈએ
  • તમારા કુટુંબના સભ્યોનો આધારકાર્ડ તમારી પાસે હોવું જોઈએ
  • એક એક્ટિવ બેન્ક એકાઉન્ટ ની માહિતી તમારી પાસે હોવું જોઈએ
  • આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ
  • આવકના પુરાવા એટલે કે આવકનો દાખલો તમારો હોવો જોઈએ
  • તમારા જમીનના દસ્તાવેજો તમારી પાસે હોવા જોઈએ

ઉપર આપેલા ડોક્યુમેન્ટ્સ જો તમારી પાસે છે તો તમે આ યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકો છો

હવે વાત કરીશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય

તો સૌપ્રથમ ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે google માં જવાનું છે અને google માં જઈને લખવાનું છે pmay જેવું તમે લખશો એટલે તમને વેબસાઈટ જોવા મળશે

Pm awas yojana urban gujarat

નીચે વેબસાઈટની અંદર તમને એક ઓપ્શન નીચે જોવા મળશે એપ્લાય ફોર પીએમએવાય તે ઓપ્શન પણ તમારી ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે એટલે આપણે ઉપર જે વાત કરી એલીજીબીલીટી ચેક થશે તમારી અને ત્યાં જો તમે આ યોજના માટે લાયક હશો તો અહીંયા ફોર્મ ઓપન થઈ જશે જ્યાં તમારે તમારું નામ આધાર પર પ્રમાણે તમારા કુટુંબની માહિતી આપવાની છે

આવકનો દાખલો હોય એ આપવાનો છે જમીનના દસ્તાવેજો તમારે મૂકવાના છે અને કુટુંબના લોકોની માહિતી તમારી ફોર્મ ભરતી વખતે ભરવી પડશે એ બધી જ માહિતી ભરીને તમે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી શકો છો

Leave a Comment