Pradhan Mantri Awas Yojana Gramin Online Apply | પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાય

દોસ્તો જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો તો હું તમને પૂરેપૂરી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવાનો છું કે તમે કેવી રીતે ઓનલાઇન પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર ફોર્મ ભરી શકશો

Pradhan Mantri Awas Yojana Gramin Online Apply | જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો

તો આપણે વાત કરીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે

સૌપ્રથમ ડોક્યુમેન્ટ્સ ની અંદર વાત કરીએ તો તમારી પાસે તમારું

  • આધાર કાર્ડ હોવું જોઈએ
  • તમારી પાસે જોબકાર્ડ હોવું જોઈએ
  • તમારી પાસે રેશનકાર્ડ હોવું જોઈએ
  • તમારી પાસે એક ચાલુ મોબાઈલ નંબર હોવો જોઈએ જેની પર ઓટીપી આવી શકે
  • ફોર્મ ભરતી વખતે તમારે તમારા કુટુંબની માહિતી આપવી પડશે એટલા માટે તમારા દરેક કુટુંબના સભ્યોની માહિતી તમને હોવી જોઈએ
  • ફોર્મ ભરતી વખતે  કુટુંબમાંથી જે પણ વ્યક્તિનું નામ તમે લાભાર્થી તરીકે પસંદ કરો છો તો તેની બેન્ક એકાઉન્ટ ની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ

હવે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય | Pradhan Mantri Awas Yojana Gramin Online Apply

 

pm awas yojana gramin online apply gujarat

તો સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર તમારે જવાનું રહેશે

જ્યાં જઈને તમને આવાસ પ્લસ 2024 ની એપ્લિકેશન ની લીંક મળશે જ્યાં લિંક પર ક્લિક કરીને તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે બીજી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેનું નામ છે આધાર ફેસ આરડી

pm awas yojana gramin gujarat

તો આવાસ પ્લસ 2024 અને આધાર ફેસ આરડી આ બે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ઓનલાઇન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીની અંદર ફોર્મ ભરી શકશો અને 1,20,000 સુધીની સબસીડી મેળવી શકશો

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાની જે વેબસાઈટ છે તેને લિંક નીચે આપેલ છે

Pm awas Yojana Gramin વેબસાઈટ લિંક https://pmayg.nic.in/infoapp.html

Leave a Comment