જોબકાર્ડ કેવી રીતે બનાવી શકાય | Job Card Apply in Gujarat

દોસ્તો આ પોસ્ટની અંદર હું તમને માહિતી આપીશ એ જોબકાર્ડ કેવી રીતે બનાવી શકાય જો તમારી પાસે જોબકાર્ડ નથી તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીની અંદર ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકો.

દોસ્તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને તમે નવું ઘર બનાવવા માગતા હોય કાં તો નવું ઘર ખરીદી રહ્યા હોય તો તમને સરકાર દ્વારા એક લાખ 20 હજારની સબસીડી મળી રહી છે હવે અહીં વાત કરીશું કેટલાક લોકોને ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જોબ કાર્ડ નંબર ના હોવાને કારણે તે અહીંયા ઓનલાઇન ફોર્મ નથી ભરી શકતા તો આપણે જાણીશું કે જોબ કાર્ડ કેવી રીતે બનાવી શકાય

 

How to Job Card Apply in Gujarat

દોસ્તો પહેલા જોબ કાર્ડ ઓનલાઇન બનતું હતું ગુજરાત રાજ્ય માટે અને અત્યારે જે ઓનલાઇન સેવા છે એ બંધ છે પહેલા જે ઓનલાઇન જોબકાર્ડ બનતું હતું તે ઉમંગ એપનો યુઝ કરીને બનાવી શકાતું હતું.

job card apply online

ઉમંગ પર આપણે જેવું લોગીન કરીશું મોબાઈલ નંબર ને ઓટીપી દ્વારા અને જેવું તમે મનરેગા લખશો ઉમંગ એપ ની અંદર તો તમને જોવા મળશે કે ત્યાં જોબકાર્ડ નું સ્ટેટસ તમે ચેક કરી શકો છો અને પહેલા જોબ કાર્ડ ઓનલાઇન એપ્લાય પણ કરી શકાતું હતું પણ અત્યારે જોબકાર્ડ ઓનલાઇન નથી બનાવી શકાતું.

job card apply gujarat

હવે વાત કરીએ જોબકાર્ડ કેવી રીતે બનાવી શકાય

દોસ્તો જોબ કાર્ડ ઓનલાઇન ના બનવાની કારણે હવે તમે માત્ર જોબ કાર્ડ જો બનાવવા માગતા હોય તો તમારા નજીકની જે ગ્રામ પંચાયત હોય એ ગ્રામ પંચાયતમાં જઈને તમે  તમારું જોબકાર્ડ બનાવી શકો છો.

પાત્રતા

NREGA જોબ કાર્ડ માટે પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે –

  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
  • અરજદાર ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.

જોબ કાર્ડ બનવા માટે જરૃતી ડોક્યુમેન્ટ્સ

જોબ કાર્ડ બનાવવા માટે

  • તમારી પાસે રેશનકાર્ડ
  • એક ફોટો
  • તમારું આધાર કાર્ડ

માંગવામાં આવશે જ્યાંથી તમારું તમે જોબકાર્ડ બનાવી શકશો અને એ જોબકાર્ડનો ફાયદો લઈને તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકશો તો જોબકાર્ડ બનાવવા માટે માત્ર અત્યારે એક જ રસ્તો છે કે તમે ગ્રામ પંચાયતમાં જઈને જોબ કાર્ડ બનાવી શકો છો

 

Leave a Comment