Pm Awas Yojana Gramin Status Check Gujarat | પ્રધાન મંત્રી આવાસ યોજના 2025

ગુજરાતમાં દરેક લોકોને ગ્રામીણ વિસ્તારની અંદર પોતાનું ઘર મળી રહે એટલે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના ની શરૂઆત કરવામાં આવી છે આ યોજનાની અંદર દરેક વ્યક્તિ જેનું પોતાનું પાકુ મકાન નથી ભાડાના મકાનમાં રહે છે તો તે આ યોજનાની અંદર ફોર્મ ભરીને ₹1,20,000 સુધીની સબસીડી મેળવી શકે છે અને પોતાની જમીન પર નવું મકાન બનાવી શકે છે

પોતાનું મકાન ના હોય તો એ મકાન ખરીદી શકે છે જેની પર તેને આ સબસીડીનો ફાયદો મેળવી શકે છે જો તમે પણ આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માગતા હોય તો તેના પર મેં વેબસાઈટ પર પોસ્ટ લખેલી છે જે જઈને તમે વાંચીને શીખી શકો છો કે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે કરી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર

પ્રધાન મંત્રી આવાસ યોજના 2025 ગ્રામીણ | Pm Awas Yojana Gramin Status Check Gujarat

આ પોસ્ટમાં આપણે વાત કરીશું કે જે પણ લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઇન ફોર્મ ભર્યા છે તો તે લોકોને આ યોજનાની અંદર લાભ મળશે કે નહીં તે ચેક કરવા માગતા હોય તો દરેક ગામનું એક અલગ લીસ્ટ વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે કે કોને કોને આ યોજનાની અંદર લાભ મળશે 1,20,000 ની સબસીડી મળશે તો તેનું લીસ્ટ તમને વેબસાઈટ પર જોવા મળી જશે એ લીસ્ટ તમે કેવી રીતે જોઈ શકશો એ પણ માહિતી હું તમને આ પોસ્ટની અંદર આપવાનો છું

 જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીની અંદર ઓનલાઇન ફોર્મ ભર્યું છે તો જો વેબસાઈટ પર જઈને તમારું નામ છે કે નહીં એનું લિસ્ટ તમે જો ચેક કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે એ વેબસાઈટ કઈ રીતની હશે તો જે નીચે સ્ક્રીનશોટ તમને જોવા મળે છે એ રીતે તમારે google માં જઈને વેબસાઈટ સર્ચ કરવાની છે

Pm Awas Yojana Gramin Status Check Gujarat

Website Link – https://pmayg.nic.in/

જેવું તમે વેબસાઈટ સર્ચ કરશો એટલે વેબસાઈટ પર તમને એક આવાસ સોફ્ટ કરીને ઓપ્શન તમને જોવા મળશે એ ઓપ્શન પર જુઓ તમે ક્લિક કરશો એટલે તમને રિપોર્ટનો એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે

Pm Awas Yojana Gramin List પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદી ગુજરાત (2)

જો તમે ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક નવું પેજ તમારી સામે ઓપન થશે એ પેજ ની અંદર તમારે નીચે જવાનું છે જે તમને બેનિફિશિયલ ડિટેલ્સ ફોર વેરિફિકેશન નામનો ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે

Beneficiary details for verification

એ ઓપ્શન પર જુઓ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે તમારા રાજ્યનું નામ તમારા તાલુકાનું નામ તમારા ગામનું નામ કયા વર્ષે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર ઓનલાઇન આવેદન કર્યું હતું તેની ડિટેલ્સ પૂછવામાં આવશે અને કઈ યોજનાની અંદર તમે માહિતી મેળવવા માંગો છો તેનો ઓપ્શન તમને જોવા મળશે તો આપણે ત્યાં સિલેક્ટ કરવાનું છે

MIS Report

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એટલું સિલેક્ટ કરતા તમારે નીચે અહીંયા કેપેચા જોવા મળશે કેપેચા ની અંદર સામાન્ય ગણતરી કરીને જવાબ લખી દેવાનો છે ત્યાં સબમિટ કરશો એટલે તમને તમારા ગામનું લીસ્ટ જોવા મળશે જેની અંદર તમને માહિતી મળી જશે કે કેટલા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર લાભ મળશે જે લિસ્ટ જોઈને તમને પણ ખ્યાલ આવી જશે કે તમારું નામ છે કે નહીં  ત્યાંથી તમે અંદાજો લગાવી શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તમને લાભ મળશે કે નહીં

Rural Housing Report

Awas-Yojana-Gramin-List-Gujarat

 

Leave a Comment