PM Internship Scheme Gujarat 2025 | પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના

આ પોસ્ટમાં આપણે વાત કરીશું PM Internship scheme એટલે કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના વિશે જો તમે નથી જાણતા કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શું છે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે ઓનલાઇન તો એ તમામ માહિતી વિશે હું વાત કરવાનો છું 

What is the PM Internship scheme? | પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શું છે?

વાત કરીએ કે જો તમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના વિશે નથી જાણતા તો અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર જે પણ યુવાનો 12 પાસ છે 10 પાસ છે આઈટીઆઈ કરેલું છે કા તો તે લોકોએ ડિપ્લોમા કર્યું છે ગ્રેચ્યુએશન કરેલા છે તો તે લોકો આ યોજનાની અંદર જોડાઈને ઇન્ટર્નશીપ એટલે કે અહીંયા નોકરીનો ફાયદો મેળવી શકે છે અને અહીંયા મોટી મોટી કંપનીઓ જેની અંદર તમે ભાગ લઈ શકો છો અને ત્યારબાદ 12 મહિનાની ઇન્ટર્નશીપ તમે કરી શકો છો ત્યાં તમને અહીંયા પગાર ચૂકવવામાં આવશે દર મહિને 6,000 ની આસપાસ
PM Internship Scheme Gujarat 2025 | પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના

PM Internship scheme benefits? | પ્રધાનમંત્રી ઇન્ટરનશીપ યોજના ની અંદર તમને શું ફાયદો થશે?

જો તમે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત અહીંયા જે પણ કંપનીમાં ઇન્ટર્નશીપ કરવા માગતા હોય તે કંપનીમાં તે કંપનીમાં તમે જોડાઈ શકો છો તો તમને અહીંયા 12 મહિના સુધી ઇન્ટર્નશીપ યોજનાનો લાભ મળે છે અને તમને અહીંયા ભારતની ટોચની કંપનીઓમાં 12 મહિનાનો અનુભવ થશે સાથે ભારત સરકાર દ્વારા માસિક 4500 અને ઉદ્યોગો દ્વારા 500 રૂપિયાની સહાય તમને મળશે પરંતુ જો તમે પરચુરણ કામ કરો છો તો 6,000 ની પણ સહાયતા તમને અહીંયા મળતી હોય છે
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટરન માટે વીમા કવચ પણ આપવામાં આવતું હોય છે.

PM Internship scheme Eligibility | પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર કોણ લાભ લઇ શકે છે?

  • જો તમારી ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે છે તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો
  • જો તમે 10 પાસ છો,12 પાસ છો,આઈ.ટી.આઈ કરેલ છે ડિપ્લોમા છો કાં તો ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો
  • જો કુટુંબની વાર્ષિક આવક 8,00,000 થી ઓછી છે તો તે લોકો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે
  • પરિવારમાંથી કોઈ પણ સભ્ય સરકારી નોકરી ના કરતો હોવું જોઈએ

પીએમ ઇન્ટર્નશીપ યોજના ની અંદર કઈ કઈ કંપનીમાં ઇન્ટર્નશિપ કરવા માટે તમે એપ્લાય કરી શકો છો?

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર કઈ કઈ કંપનીમાં તમે ઓનલાઇન એપ્લાય કરી શકો છો તે કંપનીઓનું જે લિસ્ટ છે તે વેબસાઈટ પર આપેલું છે કંપનીઓના નામ સાથેની જે માહિતી છે એ તમને વેબસાઈટ પરથી જ મળી જશે એ જાણવા માટે તમારે pminternship.mca.gov.in વેબસાઈટ પર જવાનું છે
PM Internship Scheme Gujarat 2025 | પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના
જ્યાં એક ઓપ્શન તમને જોવા મળશે ભાગીદારી પેઢી કંપની એ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના સાથે જેટલી પણ કંપનીઓ જોડાયેલી છે તેનું લીસ્ટ તમને મળી જશે.
PM Internship Scheme Gujarat 2025 | પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના
જ્યાં બહુ બધી કંપનીઓના નામ લખેલા છે જે કંપનીઓની અંદર તમારું જે ભણતર છે એ પ્રમાણે તમારા માટે જે કંપની મેચ થતી હોય તમારા ભણતર પ્રમાણે એ કંપનીમાં તમે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે એ કંપનીને સિલેક્ટ કરીને અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી શકો છો તો આ રીતે તમે વેબસાઈટ પરથી કંપનીઓનું લિસ્ટ જોઈ શકો છો અને તમને જે પસંદ આવે તે કંપનીમાં ઓનલાઈન ફોર્મ ભરીને તમે અહીંયા ઇન્ટર્નશીપ નો ફાયદો લઈ શકો છો.

How to Apply pm Internship scheme | પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

દોસ્તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની વેબસાઈટ પર જવાનું છે અને તમને વેબસાઈટ ઉપર ગાઈડન્સ વિડિયો કરીને એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે.
PM Internship Scheme Gujarat 2025 | પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના
જ્યાં તમને પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની અંદર ફોર્મ કઈ રીતે ભરવું તેની પૂરેપૂરી માહિતી આપેલી છે અને જેવું તમે ત્યાં ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે રિડાયરેક્ટ થશો youtube પર જ્યાં તમને પૂરેપૂરી માહિતી સાથે હિન્દી ભાષામાં વિડીયો આપેલો છે જે તમે જોઈને પ્રધાનમંત્રી યોજના ની અંદર ફોર્મ કઈ રીતે ભરવું તે શીખી શકો છો.

Official Websitepminternship.mca.gov.in

Online ApplyClick Here

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
1.પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે?
જવાબ:જો તમે આઈટીઆઈ ડિપ્લોમા 10 પાસ 12 પાસ કે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે ફોર્મ ભરી શકો છો.
2.પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ:પહેલા ફોર્મ કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ હતી હવે તેને વધારીને 31 માર્ચ કરવામાં આવી છે.
3.પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર ફોર્મ ભરવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ?
જવાબ:તમારી ઉંમર 21 થી લઈને 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
4.પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર ફોર્મ ભરવા કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
જવાબ:પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર ફોર્મ ભરવા માટે કુટુંબની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોવી જોઈએ.
5.અમારા પરિવારમાં કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરે છે તો તે કુટુંબમાંથી કોઈ વ્યક્તિ ફોર્મ ભરી શકે?
જવાબ:ના તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય તો તમે ફોર્મ નથી ભરી શકતા.
6.પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ગુજરાત રાજ્યમાં ચાલુ છે?
જવાબ:હા ગુજરાત રાજ્યની અંદર પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ચાલુ છે.
7.શું હું ગુજરાતમાં રહું છું તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર ફોર્મ ભરી શકું?
જવાબ:હા ભરી શકો.
8.મારી ઉંમર 32 વર્ષ છે તો હું પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ની અંદર ફોર્મ ભરી શકું?
જવાબ:ના તમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની અંદર ફોર્મ નથી ભરી શકતા? કેમ કે તેની ઉંમર મર્યાદા 21 થી 24 વર્ષ છે.

Leave a Comment