Learner Licence Test Questions and Answers in Gujarati
ભારતમાં વાહન ચલાવવું હોય તો ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવવો અનિવાર્ય છે. ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવવાનું પ્રથમ પગથિયું છે લર્નર લાઈસન્સ (Learner Licence). લર્નર લાઈસન્સ મેળવવા માટે ઓનલાઈન પરીક્ષા લેવાય છે જેમાં ટ્રાફિક નિયમો, ચિહ્નો અને સામાન્ય માર્ગ સલામતી વિશેના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ લેખમાં અમે તમારા માટે લાવ્યા છીએ લર્નર લાઈસન્સ પરીક્ષામાં પુછાતા મહત્વપૂર્ણ પ્રશ્નો અને … Read more