GCAS Portal Admission Process 2025 | GCAS પ્રવેશ પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી
ભારતમાં શિક્ષણને ડિજીટલ બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગે વિદ્યાર્થિઓ માટે પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવા માટે GCAS Portal ની શરૂઆત કરી છે. GCAS નો સંપૂર્ણ અર્થ થાય છે Gujarat Common Admission Services, જે gcas.gujgov.edu.in વેબસાઈટ પરથી ચલાવવામાં આવે છે. આ લેખમાં આપણે 2025 માટે GCAS પોર્ટલની પ્રવેશ પ્રક્રિયા વિશે સંપૂર્ણ અને … Read more