ભારતમાં શિક્ષણને ડિજીટલ બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગે વિદ્યાર્થિઓ માટે પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવા માટે GCAS Portal ની શરૂઆત કરી છે. GCAS નો સંપૂર્ણ અર્થ થાય છે Gujarat Common Admission Services, જે gcas.gujgov.edu.in વેબસાઈટ પરથી ચલાવવામાં આવે છે.
આ લેખમાં આપણે 2025 માટે GCAS પોર્ટલની પ્રવેશ પ્રક્રિયા વિશે સંપૂર્ણ અને તબક્કાવાર માહિતી જાણીશું.
GCAS Portal શું છે?
GCAS Portal એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રવેશ પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોર્ટલનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને એક જ જગ્યા પરથી અલગ અલગ કોર્સ અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરવાની સુવિધા મળે.
GCAS Portal હેઠળ આવતી કોલેજો અને યુનિવર્સિટીઓ
GCAS Portal નીચેના પ્રકારની યુનિવર્સિટીઓ અને કોલેજોને આવરી લે છે:
-
Arts Colleges
-
Science Colleges
-
Commerce Colleges
-
BCA / BBA Colleges
-
Home Science Colleges
-
Law Colleges
-
Rural Studies Colleges
આ સિવાય પણ અન્ય ઘણા કોર્સો માટે પ્રવેશ અહીંથી આપવામાં આવે છે.
આ પણ વાંચો | લેપટોપ સહાય યોજના ગુજરાત 2025
GCAS Adimission Procsess 2025 | GCAS Portal પર અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા (Step-by-Step)
1. પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો
-
સૌથી પહેલા વેબસાઈટ ખોલો: https://gcas.gujgov.edu.in
-
“Apply Now” પર ક્લિક કરો,તેના પર ક્લિક કરતા જ એક ક્વિક રજીસ્ટ્રેશન (Quick Registration)ફોર્મ દેખાશે
-
તમારું નામ, મોબાઈલ નંબર, Email ID, આધાર કાર્ડ નંબર વગેરે ભરો
-
OTP દ્વારા વેરિફાય કરો.
2. Login કરો
-
રજિસ્ટ્રેશન પછી તમે મળેલા યુઝરનામ અને પાસવર્ડ વડે પોર્ટલમાં લોગિન કરો
3. પ્રોફાઇલ સંપૂર્ણ કરો
-
તમારા વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ઉમેરો
-
Full Name
-
Date of Birth
-
Category
-
HSC/SSC Result
-
Board Name
-
Year of Passing
-
4. ડોક્યુમેન્ટ અપલોડ કરો
નીચેના દસ્તાવેજો સ્કેન કરીને JPG/PDF ફોર્મેટમાં અપલોડ કરો:
-
-
માર્કશીટ (10 અને 12)
-
School Leaving Certificate
-
Caste Certificate (જોઈએ તો)
-
Income Certificate
-
Aadhar Card
-
Passport Photo
-
5. કોર્સ અને કોલેજ પસંદ કરો
-
-
પોતાની પસંદગીના કોલેજ અને કોર્સ પસંદ કરો
-
તમારું પ્રથમ પસંદ, બીજું પસંદ વગેરે લિસ્ટ કરો
-
6. ફી ચુકવણી કરો
-
ઓનલાઇન પેમેન્ટ નાં વિકલ્પો:
-
Credit/Debit Card
-
Net Banking
-
UPI
-
ચૂકવણી સફળ થાય એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે
7. Merit List જાહેર થાય
-
-
GCAS Portal પર વિવિધ કોલેજો અને કોર્સ માટે Merit List જાહેર થાય છે
-
તમે લોગિન કરીને તમારી સ્થિતિ જોઈ શકો છો
-
8. કોલેજમાં ફાઈનલ એડમિશન
-
-
Merit Listમાં તમારું નામ આવે તો તમારે તે કોલેજમાં ફાઈનલ એડમિશન માટે હાજર થવું પડે
-
જરૂરી દસ્તાવેજ સાથે ઓરીજિનલ લાવવાની રહેશે
-
મહત્વની તારીખો – GCAS Admission 2025
ઘટનાઓ | તારીખો (અંદાજિત) |
---|---|
રજિસ્ટ્રેશન શરૂ | મે 2025 |
છેલ્લી તારીખ | જૂન 2025 |
Merit List જાહેર | જુલાઈ 2025 |
ફાઈનલ એડમિશન | જુલાઈ – ઓગસ્ટ 2025 |
(Official ટાઈમ ટેબલ (તારીખો) માટે GCAS પોર્ટલ જોવું જરૂરી છે.)
GCAS Portal ના ફાયદા
-
-
એક જ પોર્ટલ પરથી તમામ પ્રવેશ
-
ડિજિટલ ડોક્યુમેન્ટ સુબમિશન
-
સમય બચત
-
Merit-based Admission
-
Transparency અને Fair Process
-
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Q1: GCAS પોર્ટલ કોના માટે છે?
Ans: આ પોર્ટલ ગુજરાતમાં 12 પાસ પછી UG કોર્સ માટે પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે છે.
Q2: શું હું એકથી વધુ કોલેજ માટે અરજી કરી શકું?
Ans: હા, તમે એકથી વધુ કોલેજ પસંદ કરી શકો છો. Merit મુજબ પસંદગી થશે.
Q3: શું પોર્ટલ ફી લે છે?
Ans: હા, નાના પ્રમાણમાં ફી લેવામાં આવે છે જે ઓનલાઇન ભરવી પડે છે.
Q4: Merit કેવી રીતે ગણાય છે?
Ans: તમારું 12મું પરિણામ અને કેટેગરીના આધારે Merit તૈયાર થાય છે.
Q5: જો કોઈ તકલીફ આવે તો કોને સંપર્ક કરવો?
Ans: GCAS Portal પર helpline નંબર અને email ઉપલબ્ધ છે:
મહત્વપૂર્ણ સૂચનાઓ
-
Application Form ભરતી વખતે તમામ વિગતો ચોકસાઈથી ભરો
-
Documents સ્કેન કરતી વખતે સ્પષ્ટતા રાખો
-
Deadline પહેલા બધું પૂરું કરો
-
Merit List બાદ કોલેજે કૉલ લેટર આપે તો સમયસર હાજર રહો
GCAS Portal ની ઓફિશિયલ વેબસાઇટ – https://gcas.gujgov.edu.in
GCAS Portal એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સરળ અને પારદર્શક પ્રવેશ પ્રક્રિયા છે. 2025 માટે પ્રવેશ લેતા પહેલા આ લેખમાં જણાવેલી દરેક માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને દરેક પગલાં સાચવતા આગળ વધો.
જો તમને GCAS Portal વિશે વધુ પ્રશ્ન હોય કે તમે તમારું અનુભવ શેર કરવા માંગતા હો, તો કોમેન્ટ કરો. અમે વધુ માહિતી સાથે તમારી સહાય કરીશું.