GSEB SSC Result 2025 | how to check gujarat board 10th result | ધોરણ 10 નું પરિણામ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકાય

આ પોસ્ટમાં આપણે જાણીશું કે ધોરણ 10 નું પરિણામ જે 8 મે ના રોજ જાહેર કરવામાં આવવાનું છે જે સવારે 8:00 વાગે ગુજરાત બોર્ડ ની વેબસાઈટ GSEB પર પરિણામ જાહેર કરવામાં આવશે.

જો તમે પણ ધોરણ 10 ના બોર્ડની પરીક્ષા આપીપરીક્ષા આપી હતી તો આ પોસ્ટમાં આપણે જાણીશું કે તમે ઓનલાઇન પરિણામ કેવી રીતે ચેક કરી શકો છો અને જો તમે તમારું પરિણામ whatsapp પર મેળવવા માગતા હોય તો કેવી રીતે મેળવી શકો છો.

ધોરણ 10 નું પરિણામ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકાય | How to check gujarat board 10th result 2025 ?

પરિણામ ઓનલાઇન ચેક કરવા માટે તમારે તમારા મોબાઇલમાં google માં જવાનું છે અને google માં જઈને સર્ચ કરવાની વેબસાઈટ GSEB જેવું તમે સર્ચ કરશો એટલે પહેલી જ તમને ગુજરાત બોર્ડની વેબસાઈટ જોવા મળશે જેની પર તમારે ક્લિક કરવાનું છે.

how to check gujarat board 10th result | ધોરણ 10 નું પરિણામ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકાય

જેવું તમે ક્લિક કરશો એટલે તમારું પરિણામ તમે સવારના આઠ વાગ્યાથી જોઈ શકશો

how to check gujarat board 10th result | ધોરણ 10 નું પરિણામ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકાય

જેના માટે તમારે તમારો જે પરીક્ષાનો સીટ નંબર હોય એ તમારે આપવાનો રહેશે પરીક્ષાનો સીટ નંબર આપ્યા પછી પરિણામ જોવા માટે તમારે ગો (GO) ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જો તમે GO પર ક્લિક કરશો એટલે તમારા ધોરણ 10 નું પરિણામ તમે marks સાથે જોઈ શકશો.

How to check gseb result on WhatsApp

હવે વાત કરીએ કે તમે તમારું ધોરણ 10 નું પરિણામ whatsapp કેવી રીતે મેળવી શકો છો.

Whatsapp પર પરિણામ મેળવવા માટે તમારે 6357300971 કોન્ટેક નંબર તમારા મોબાઇલમાં સેવ કરવાનો રહેશે જેનું નામ તમારે GSEB આપવાનું રહેશે મોબાઇલમાં નંબર સેવ કરી લીધા પછી એ નંબર તમારે તમારા whatsapp માં ઓપન કરવાનું રહેશે.

how to check gujarat board 10th result | ધોરણ 10 નું પરિણામ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકાય

Whatsapp માં નંબર ઓપન કરી લીધા પછી જેવી રીતે આપણે whatsapp માં મેસેજ કરીએ છીએ તેવી જ રીતે તમારો જે પરીક્ષાનો જે સીટ નંબર હોય એ તમારે લખીને send પર ક્લિક કરવાનું રહેશે જેવો તમે તમારો પરીક્ષાનો સીટ નંબર લખીને send પર ક્લિક કરશો એટલે તમારું SSC ધોરણ 10 પરીક્ષાનું પરિણામ છે એ માર્ક્સ સાથે તમને whatsapp પર મળી જશે.

તો આ રીતે તમે ઓનલાઇન અને whatsapp પર ધોરણ 10 નું પરિણામ મેળવી શકો છો આ પોસ્ટમાં માહિતી મેં આપી તમને કંઈક કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સ ની અંદર કમેન્ટ કરી શકો છો.

Leave a Comment