Diwali Date 2025 Gujarati Calendar | દિવાળી 2025 ક્યારે છે ગુજરાતી કેલેન્ડર મુજબ
ભારતનો સૌથી આનંદમય તહેવાર એટલે દિવાળી, જેને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે.દિવાળી ફક્ત એક દિવસનો તહેવાર નથી, પરંતુ પાંચ દિવસ ચાલે છે અને દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્વ છે ગુજરાતી સમાજ માટે દિવાળી ખૂબ જ ખાસ ગણાય છે કારણ કે તે નવા વર્ષની શરૂઆત પણ લાવે છે. ચાલો જાણીએ કે દિવાળી 2025 ક્યારે આવશે, … Read more