iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું

જો તમે એક ખેડૂત છો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો તો આઇ ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો આઇ ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તમે ખેતીવાડી પશુપાલન બાગાયતી અને મત્સ્ય પાલન ને લગતી યોજનાઓનો લાભ લઈ શકો છો

આ દરેક યોજનાઓની અંદર અલગ અલગ ઘટક (સ્કીમ) આપેલ છે જેની અંદર તમે ફોર્મ ભરીને સબસીડીનો ફાયદો મેળવી શકો છો તો આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ની અંદર ફોર્મ ભરીને સબસીડીનો ફાયદો મેળવવા માગતા હોય તો સૌપ્રથમ આપણે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે

iKhedut Portal Gujarat | આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય

આઇ ખેડૂત પોર્ટલ પર સ્ટેશન કરવા માટે સૌપ્રથમ તમારે google માં જવાનું છે google માં સર્ચ ની અંદર તમારે લખવાનું છે આઇ ખેડૂત પોર્ટલ જેવું તમે google માં જઈને સર્ચ કરશો એટલે પહેલી જ તમને આઇ ખેડુત નામની એક વેબસાઈટ જોવા મળશે જે વેબસાઈટ પર ક્લિક કરીને તમારે એની અંદર જવાનું છે

iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું

જેવું તમે વેબસાઈટની અંદર જશો એટલે વેબસાઈટ પર તમને યોજનાઓ કરીને એક ઓપ્શન જોવા મળશે

iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું

જેવું આ યોજનાઓના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમને વિવિધ યોજનાઓ જોવા મળશે જેમ કે ખેતીવાડીની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્ય પાલન ની યોજનાઓ એ દરેક યોજના તમને જોવા મળશે હવે જે પણ યોજના ને તમે લાભ લેવા માગતા હોય તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે

iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું

હવે માની લો કે તમે ખેતીવાડીની યોજનાઓ ઓપ્શન પર તમે જો ક્લિક કરો છો તો ખેતીવાડીની દરેક જે સ્કીમ છે એ તમને જોવા મળશે જેની અંદર તમે ફોર્મ ભરીને સબસીડી મેળવી શકો છો તો કોઈપણ એક સ્કીમ તમારે પસંદ કરવાની છે જેની અંદર તમે સબસીડી મેળવવા માગતા હોય એ જેવું તમે પસંદ કરશો એટલે તેની અમુક માહિતી તમને જોવા મળશે જેમ કે તેની અંદર તમને કેટલી સબસીડી મળશે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટસ ની જરૂર પડશે એ તમામ માહિતી તમને ત્યાં જોવા મળશે અને જ્યાં ઓનલાઇન એપ્લાય કરવાનો એક ઓપ્શન પણ ત્યાં તમને જોવા મળશે એ ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે

iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું

iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું

જેવું તમે ફોર્મ ભરવાનો જે ઓપ્શન છે એટલે કે અપ્લાય કરવાનો જે ઓપ્શન છે તેની પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક ફોર્મ ઓપન થઈ જશે જેની અંદર નીચે તમને એક ઓપ્શન જોવા મળશે કે તમે આ પોર્ટલ પર પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલું છે કા તો તમે પહેલીવાર અહીંયા અરજી કરી રહ્યા છો તો તમારે અહીંયા પહેલીવાર અરજી કરી રહ્યા છો તો તમારે ત્યાં હા સિલેક્ટ કરવાનું છે તો તમારું રજીસ્ટ્રેશન નું જે ફોર્મ છે

iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું

iKhedut Portal Gujarat – આ પોર્ટલ પર એ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે જ્યાં તમારે તમારી બધી જ માહિતી ભરવાની છે નામથી લઈને તમારી ખેતીની જે માહિતી હોય એ દરેક માહિતી તમારે ત્યાં આપવાની છે એટલે તમારું આઇ ખેડૂત પોર્ટલ પર સૌપ્રથમ રજીસ્ટ્રેશન થઇ જશે ત્યારબાદ તમે કોઈપણ સ્કીમનો અહીંયા ફાયદો લઈ શકો છો ફોર્મ ભરી શકો છો અને ત્યાં તમે સબસીડીનો ફાયદો લઈ શકો છો

iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું

વધારે માહિતી જાણવા માટે નીચે આપેલ વિડિયો જોઈ શકો

Leave a Comment