Kisan Credit Card Yojana Gujarat 2025 | કિસાન ક્રેડિટ કાર્ડ કેવી રીતે બનાવી શકાય

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના 1998માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના હેઠળ 1 લાખ રૂપિયાની લોન મળતી હતી. બાદમાં તેને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી. હવે બજેટ 2025 માં કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાજ દર વાર્ષિક 7 ટકા છે. ખેડૂતોને રાહત આપવા માટે સરકાર વ્યાજ પર સબસિડી પણ આપે છે. જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે, તો તેમને 3% વ્યાજ સબસિડી મળે છે, જેના કારણે કિસાન ક્રેડિટ કાર્ડનો અસરકારક વ્યાજ દર 4% થાય છે.

Kisan Credit Card Yojana Gujarat 2025

Kisan Credit Card Yojana Gujarat 2025

કોને મળી શકે છે આ ક્રેડિટ કાર્ડ ? –

કૃષિ કાર્ય ઉપરાંત મત્સ્યોદ્યોગ, ડેરી ફાર્મિંગ, પશુપાલન અને બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળે છે. આ માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે ભારતીય નાગરિક હોવું અને ખેડૂતની ઉંમર 18થી 75 વર્ષની વચ્ચે હોવી વગેરે.

કિસાન ક્રેડિટ બનવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે :

અરજી સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ,

જમીનના કેટલાક ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડે છે.

ઓનલાઈન અરજી કરવીની પ્રક્રિયા –

ખેડૂતો પીએમ કિસાન (PM Kisan) યોજનાની વેબસાઇટ અથવા સંબંધિત બેંકની વેબસાઇટ દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે. અમે તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ…

ઓનલાઈન આરજી કરવા માટે તમારા પેલા ગૂગલ મા જાવા નુ છે આને સર્ચ કરવાનુ છે કેસીસી..

Kisan Credit Card Yojana Gujarat 2025

ગૂગલ માં ગયા પછી જેવું તમે kcc લખી ને સેર્ચ કારસો એટલા તમને sbi બેંક website જોવા મળશે. વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનુ છે

Kisan Credit Card Yojana Gujarat 2025

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવા માટે જેવુ તમે વેબસાઈટ પર જસો અટેલા તમને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવાનુ ફોર્મ જોવા મળશે જે તમારા ડાઉનલોડ કરી લેવા નુ છે

Kisan Credit Card Yojana Gujarat 2025
ફોર્મ ડાઉનલોડ કરી તમારી મહિતી ફોર્મ મા ભરી લેવા ની છે ફોર્મ ભરી ને તામારે ફોર્મ વેબસાઈટ પર સબમિટ કરવાનુ છે ફોર્મ સબમિટ કરી લો પછી બેંક ના કર્મચારી તમારો સંપર્ક કરશે આને તમારુ કિસાન ક્રેડિટ કાર્ડ બનવી આપસે

વધારે માહિતી જાણવા નીચે આપેલ વિડિયો જોઈ શકો છો

Leave a Comment