આજે આપણે વાત કરીશું Ghibli ફોટો ઓનલાઇન કેવી રીતે બનાવી શકાય દોસ્તો અત્યારે તમે જોઈ રહ્યા હશો whatsapp માં instagram માં અને facebook પર લોકો ghibli ફોટો સ્ટાઈલની અંદર ફોટો બનાવીને ફોટો અપલોડ કરી રહ્યા છે તો આ રીતના ghibli ફોટો તમે ઓનલાઇન કેવી રીતે બનાવી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું

Ghibli સ્ટાઈલ ફોટો તમે કેવી રીતે બનાવી શકો છો?
How to create ghibli style image online
તમારા ફોટોમાંથી ghibli સ્ટાઇલ ફોટો બનાવવા માટે તમારે આ પ્રોસેસ ઓનલાઇન કરવાની છે અહીંયા તમારે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ હોવું જોઈએ અને મોબાઈલમાં તમારે એક google chrome ની અંદર જવાનું રહેશે જેવું તમે google chrome માં જશો ત્યાં તમારે સર્ચ કરવાનું છે Grok 3 જેવું તમે grok3 સર્ચ કરશો નીચે તમને એક વેબસાઈટ જોવા મળશે grok.com આ વેબસાઈટ તમારે ક્લિક કરવાનું છે.

વેબસાઈટ પર જેવું તમે જશો એટલે તમને અહીંયા sign up કરવાનું કહેવામાં આવશે તમારે આ વેબસાઈટ પર સાઇન અપ કરવાનું રહેશે તમારા gmail એકાઉન્ટથી તો જેવું તમે સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે તમે શેનાથી સાઇન અપ કરવા માંગો છો તો તમારે અહીંયા sign up with google ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે
જેવું તમે sign up with google ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારી પાસે જે પણ તમારું જીમેલ આઇડી (gmail id) બનાવેલા હશે એ જીમેલ આઇડી તમને બતાવશે તો તમારું અહીંયા જીમેલ આઇડી તમારે પસંદ કરવાનું છે જીમેલ આઇડી પસંદ કરી લીધા પછી તમે grok.com ની અંદર સાઇન અપ કરી લેશો
ફોટો કઈ રીતે અપલોડ કરવો
Grok.com ની અંદર સાઇન અપ પછી તમને આ વેબસાઈટ ઉપર એક પ્લસનું + નિશાન જોવા મળશે એ પ્લસ ના નિશાન ઉપર આપણે ક્લિક કરવાનું છે આપણો ફોટો અપલોડ કરવા માટે
જેવું તમે પ્લસ ના નિશાન ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારા મોબાઇલની ગેલેરીમાંથી તમારો એક ફોટો અહીંયા અપલોડ કરવાનો છે જેને તમે ગીબ્લી ફોટોમાં બદલવા માંગો છો તો પ્લસના નિશાન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા સિલેક્ટ ફાઈલ (select file) નો ઓપ્શન તમને જોવા મળશે એ સિલેક્ટ ફાઈલ ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સિલેક્ટ ફાઈન ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી મોબાઇલની ગેલેરી ઓપન થઈ જશે મોબાઇલની ગેલેરીમાંથી તમારે એક ફોટો પસંદ કરવાનો છે જેને તમે ghibli ફોટોમાં બદલવા માંગો છો
તો અહીંયા ફોટો પસંદ કરી લીધા પછી તમારો અહીંયા ફોટો વેબસાઈટ ઉપર અપલોડ થઈ જશે હવે જેવું તમે વેબસાઈટ પર ફોટો તમારો અપલોડ કરી દેશો નીચે તમને અહિયાં મેસેજ લખવાનું બતાવવામાં આવશે જ્યાં ટેક્સ્ટ મેસેજ ની જગ્યા હશે એ ટેસ્ટ મેસેજને આપણે કહેતા હોઈએ છીએ તો એ આઈ ટેકનોલોજી પાસે કામ કરવા માટે આપણે મેસેજ અહીંયા આપવો પડતો હોય છે તો એ મેસેજ તમારે કયો લખવાનો છે એ પણ હું તમને અહીંયા જણાવું છું
Ghibli ફોટો બનાવ માટે સુ લખવું
તો તમારા ફોટો ને ghibli ફોટોમાં બદલવા માટે મેસેજની અંદર તમારે ટેક્સની જગ્યા ઉપર લખવાનું છે કન્વર્ટ ઇમેજ ટુ ગીબલ્લી આર્ટ સ્ટુડિયો (convert image to ghibli art studio) આ રીતનો મેસેજ તમારે ત્યાં લખવાનો છે
જેવું તમે આ મેસેજ ત્યાં લખશો એટલે તમારો જે ફોટો તમે અહીંયા અપલોડ કર્યો છે એ ફોટો અહીંયા ગીબ્લી ફોટોમાં ફેરવાઈ જશે થોડો સમય લેશે પણ તમારો ફોટો અહીંયા ghibli ફોટોમાં બદલાઈ જશે

તો અહીંયા તમારો ghibli ફોટો આ રીતે બનીને તૈયાર થઈ જશે હવે આ ગિબ્લી ફોટો ને જો તમે તમારા મોબાઇલમાં સેવ કરવા માગતા હોય તો ગિબ્લી ફોટો ઉપર તમારે સેન્ટરમાં ક્લિક કરવાનું છે જેવું તમે ghibli ફોટો ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને સેવ (save) ઓપ્શન તમને જોવા મળશે કે સેવના બટન પર ક્લિક કરીને તમારે તમારા ghibli ફોટોને તમારા ફોનમાં સેવ કરી લેવાનું છે
હવે જો તમે એકથી વધારે ghibli ફોટો બનાવવા માંગો છો તો તમારે અહીંયા અલગ અલગ જીમેલ આઇડીનો ઉપયોગ કરવાનો રહેશે
તો દોસ્તો આ રીતે અહીંયા તમે તમારું ghibli ફોટો બનાવી શકો છો ઓનલાઈન એ પણ એકદમ ફ્રીમાં તો દોસ્તો આ જે રીત મેં તમને બતાવી એ જ રીતે તમારે તમારા ફોટોમાંથી ghibli ફોટો તમે બનાવી શકો છો આ રીત તમને જો ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને મેસેજ કરીને જણાવજો કે તમને આ પોસ્ટ કેવી લાગી અને આ જ રીતની બીજી પોસ્ટ વાંચવા માટે તમે અમારી વેબસાઈટની અંદર રહેલી બીજી પોસ્ટ પણ તમે વાંચી શકો છો.