ikhedut 2.0 પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | ikhedut 2.0 registration online gujarat 2025
Spread the loveસ્વાગત છે તમારું આ બ્લોગ પોસ્ટમાં આપણે વાત કરીશું આઇ ખેડૂત પોર્ટલ વિશે દોસ્તો આઇ ખેડુત પોર્ટલ પહેલા જે જૂનું આપણે સરકારી યોજના નો સહાય મેળવવા માટે વાપરતા હતા. હવે તેને બદલીને તેનું નામ હવે IKhedut 2.0 કરી દેવામાં આવ્યું છે હવે આ પોસ્ટમાં આપણે જાણીશું કે જો તમે IKhedut 2.0 ઉપર રહેલી … Read more