what to check when choosing an insurance company | ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું?
આજના યુગમાં જીવનનું કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં જોખમ ન હોય. જીવન, વાહન, આરોગ્ય, મિલ્કત, વિમાન પ્રવાસ, વગેરે તમામ ક્ષેત્રો માટે insurance જરૂરિયાત વધતી જાય છે. પણ મોટો પ્રશ્ન એ છે કે insurance લેવો એટલો મહત્વનો છે, પણ સાચી insurance company પસંદ કરવી એ તો વધુ મહત્વની બાબત છે. આ બ્લોગમાં આપણે જાણીશું કે ઈન્શ્યોરન્સ … Read more