iKhedut Portal Gujarat | iKhedut Portal પર Registration કેવી રીતે કરવું
Spread the loveજો તમે એક ખેડૂત છો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો તો આઇ ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો આઇ ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તમે ખેતીવાડી પશુપાલન બાગાયતી અને મત્સ્ય પાલન ને લગતી યોજનાઓનો લાભ લઈ શકો છો આ દરેક યોજનાઓની અંદર અલગ અલગ … Read more